Math Problem Statement

હેતુ અને વ્રજ એક પુસ્તકાલયમાં દરરોજ વાંચન માટે જાય છે. આ પુસ્તકાલય પ્રથમ ત્રણ દિવસનું

એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. હેતુ સાત

દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ચુકવે છે. વ્રજ પાંચ દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચુકવે છે. તો નિશ્ચિત દિવસનું ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો.

Solution

Ask a new question for Free

By Image

Drop file here or Click Here to upload

Math Problem Analysis

Mathematical Concepts

Algebra
Linear Equations

Formulas

x + 4y = 27
x + 2y = 21

Theorems

Solving simultaneous linear equations

Suitable Grade Level

Grades 6-8